Present Perfect Tense: સકારાત્મક
try Again
Tip1:hello
Lesson 130
Present Perfect Tense: સકારાત્મક
ટીપ
I have walked 2 kilometers already = હું બે કિલોમીટર ચાલી ચૂક્યો છું (અને અત્યારે પણ ચાલી રહ્યો છું)
Present perfect tense એવી ઘટનાઓ દર્શાવવા માટે ઉપયોગ થાય છે જ્યાં કોઈ ગતિવિધિ ભૂતકાળ માં શરૂ થઈ હોય પણ હજુ સુધી ચાલી રહી હોય અથવા હજુ સુધી સાચું હોય
I have had pasta once = હું એક વાર પાસ્તા ખાઈ ચૂક્યો છું
આ tense એવી ઘટનાઓ માટે પણ ઉપયોગ થાય છે જ્યારે કઇંક ભૂતકાળ માં ખતમ થયુ હોય પણ કોઈ નિશ્ચિત સમય દર્શાવાયો ન હોય.
ટીપ
I have worked here since 1999 = હું 1999 થી અહિયાં કામ કરું છું (આજે પણ કરી રહ્યો છું)
Present Perfect Tense માં સકારાત્મક વાક્ય બનાવવા માટે:
Subject + have/has + ક્રિયા નું Past Participle રૂપ.
અહિયાં work નું Past Participle રૂપ worked છે
She has met me once = તેણી મને એક વાર મળી ચૂકી છે

અહિયાં meet નું Past Participle રૂપ met છે. ઘણીખરી ક્રિયા ના past participle રૂપ past tense વાળા રૂપ જેવા જ હોય છે પણ irregular verbs માટે અલગ પણ હોય છે (Eg: I eat (Simple Present), I ate (simple past), I have eaten (Present Perfect))
'To-be verb - Past participle form = Been'^~^'typefacestyle'
present tense present perfect tense
i am i have been
you are you have been
he is he has been
she is she has been
it is it has been
we are we have been
they are they have been
'Eat - Past participle form = Eaten'^~^'typefacestyle'
present tense present perfect tense
i study i have studied
you study you have studied
he studies he has studied
她研究 she has studied
it studies it has studied
we study we have studied
they study they have studied
present tense present perfect tense
i eat i have eaten
you eat you have eaten
he eats he has eaten
she eats she has eaten
it eats it has eaten
we eat we have eaten
they eat they have eaten
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
I ______
has bought
has buy
have bought
have buyed
'તમે તેને હમણાં જ ફોન કર્યો છે 'નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
You has just called her up.
You have just called her up.
You have just call her up.
You have just callen her up.
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
He ______
has lived
have lived
has liven
lived has
તે પોતાની નવી નોકરી પહેલા જ શરૂ કરી ચૂકી છે
      • has
      • already started
      • she
      • start
      • new job
      • her
      ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
      My computer is very old and it ______
      have never work
      have never worked
      has never work
      has never worked
      ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
      We ______
      have seen
      has seen
      have see
      have saw
      ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
      They ______
      has been
      been have
      have been
      have were
      'ઓહ નહીં! આપણે બસ મિસ કરી દીધી 'નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
      Oh no! We have missed the bus.
      Oh no! We has miss the bus.
      Oh no! We has missed the bus.
      Oh no! We have miss the bus.
      ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
      She ______
      have visited
      has visited
      has visit
      visited has
      ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
      They ______
      have eaten
      have ate
      have eat
      has eaten
      ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
      Neha ______
      has brought
      has bought
      has buyed
      have buy
      તે પોતાની બધી પરીક્ષા પાસ કરી ચૂકી છે
        • has
        • passed
        • she
        • her
        • exams
        • all
        'મે મારૂ હોમવર્ક ખોઈ દીધું છે 'નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે?;
        I've lose my homework.
        I has lost my homework.
        I lost have my homework.
        I've lost my homework.
        ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
        I ______
        have won
        have winned
        have win
        won have
        તેણે કામ કરી દીધું છે
        અમે અમારી કાર ધોઈ દીધી છે
          • car
          • we
          • washed
          • have
          • our
          • has
          ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો
          It ______
          have rained
          have rain
          has rained
          has rain
          =
          !
          સાંભળો
          ટીપ
          આગળનો શબ્દ