મને તાવ છે ('have got' નો ઉપયોગ)
try Again
Tip1:hello
Lesson 61
મને તાવ છે ('have got' નો ઉપયોગ)
ટીપ
我have got a stomach ache = મને પેટમાં દુખાવો છે.
તમે ખાલી I have a stomach ache, પણ બોલી શકો છો
我have got a fever = મને તાવ છે
તમે ખાલી I have a fever, પણ બોલી શકો છો
Have got બ્રિટિશ અંગ્રેજી માં વધારે ઉપયોગ થાય છે
અમેરિકન અંગ્રેજી માં ફક્ત have ઉપયોગ થાય છે
'મને તાવ છે 'નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
我have got a fever
我have get a fever
我am get a fever
我am have a fever
'મને પેટમાં દુખાવો છે'નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
我have got a stomach is ache
我have got a stomach ache
我have got a stomach aches
我have got a stomachs ache
'મને શરદી છે 'નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
我have got a fever
我have got a cold
我have got a stomach ache
我am have a cold
અંગ્રેજી માં ભાષાંતર કરો
પેટનો દુખાવો
અંગ્રેજી માં ભાષાંતર કરો
તાવ
How = કેવીરીતે/કેવું
are = છે
you = તમે
ટીપ
How are you feeling = તમે કેવું મહેસુસ કરી / અનુભવી રહ્યા છો?
જ્યારે આપણે કોઇની તબિયત પૂછતા હોય, તો How are you? ની જગ્યાએ How are you feeling? બોલવું વધારે સારું છે.

How are you feeling આ દર્શાવે છે કે કોઈ આ સમયે કેવું મહેસુસ કરી / અનુભવી રહ્યા છે
=
= હું
am = છું
not = નથી
feeling = મહેસુસ/અનુભવ કરવો
'I am not feeling well'નું ગુજરાતી માં ભાષાંતર પસંદ કરો;
હું સારું મહેસુસ નથી કરી રહ્યો
હું સારું મહેસુસ કરી રહ્યો છું
હું સારો છું
હું મહેસુસ નથી કરી રહ્યો
ટીપ
我am not feeling well = હું સારું મહેસુસ નથી કરી રહ્યો
તમે ખાલી I am not well = હું ઠીક/સારો નથી,પણ બોલી શકો છો
=
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
我am ______
not feel well
not feeling well
not feels well
don't feeling well
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
How are you ______
feels
feel
'મને બહુ ભયંકર માથાનો દુખાવો છે'નું અંગ્રેજી માં ભાષાંતર પસંદ કરો;
我have got a terrible head ache
我am have a terrible head ache
我am get a terrible head ache
我have getting a terrible head ache
ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
我can't eat. I ______
am get
have got
have get
મને દાતમાં દુખાવો છે
      • a
      • toothache
      • stomach ache
      • have got
      • am have
      ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
      Do you have a thermometer? I think ______
      我have got a fever
      我am get a fever
      我am have a fever
      અંગ્રેજી માં ભાષાંતર કરો
      મને શરદી છે
      ખૂટતો શબ્દ પસંદ કરીને, ખાલી જગ્યા પૂરો.
      这里有牙医吗?我 ______
      have got a toothache
      have get a toothache
      am get a toothache
      'મને ગળામાં દુખાવો છે 'નું અંગ્રેજી માં ભાષાંતર શું થશે ?;
      我have got a stomach ache
      我have got a sore throat
      我have got a head ache
      我have got a back ache
      stomach ache પેટ નો દુખાવો
      toothache દાત નો દુખાવો
      head ache માથાનો દુખાવો
      back ache પીઠ નો દુખાવો
      fever તાવ
      cold શરદી
      cough ઉધરસ
      sore throat ગળા માં ખરાબી
      diarrhea ઝાડા
      constipation કબજિયાત
      nausea ઊબકા
      vomit ઉલ્ટી
      bruise ઉઝરડા
      fracture હાડકા ભંગ
      pain દુખાવો
      =
      !
      સાંભળો
      ટીપ
      આગળનો શબ્દ